આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે:પૂર્વ દિશાના પવન ફૂંકાતા તાપમાન 2થી 3 ડિગ્રી વધશે; નલિયા 10.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું
લઘુતમ તાપમાન
શહેર તાપમાન (ડિગ્રી)
વડોદરા 12.2
ગાંધીનગર 13.5
રાજકોટ 14
અમદાવાદ 14.7
સુરત 18.1
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું લઘુતમ તાપમાન
શહેર તાપમાન (ડિગ્રી)
અમરેલી 12.6
ભાવનગર 15
ભુજ 13.8
ડીસા 12.4
દીવ 16.8
દ્વારકા 19.4
કંડલા 5.5
નલીયા 10.4
ઓખા 20.9
પોરબંદર 13.9
વેરાવળ 18.4
