Loading...

વડોદરા પાસે NH-48 પર અકસ્માત, 2નાં મોત:બાઇકસવાર બે લોકો ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી ગયા, હાઇવે પર માંસના લોચા વિખેરાયા

9 ડિસેમ્બરે સાંજે વડોદરામાં ખાનગી ટ્રાવેલ્સનું ટાયર ફરી વળતા મહિલાનું મોત

9 ડિસેમ્બરે વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. ખાનગી ટ્રાવેલ્સની બસે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા 65 વર્ષીય મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતું. બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. 

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડોક્ટરે મજૂરોને ઉડાવ્યા, 2નાં મોત

21 દિવસ પહેલાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરનાં મોત થયાં હતા. પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામની કામગીરી દરમિયાન કારચાલક ડોક્ટરે બે મજૂરને અડફેટે લેતાં મોત થયાં હતા. કુલ 5 મજૂર કામ કરતા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જતી કારે અચાનક નિયંત્રણ ગુમાવી મજૂરોને અડફેટે લીધા હતા.

Image Gallery