Loading...

શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર:'હર હર મહાદેવ'ના નાદથી મંદિરો ગુંજ્યાં

આજે (28 જુલાઈ) શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનો અદભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મુખ્ય શિવ મંદિરો જેવા કે, સોમનાથ મહાદેવ (સોમનાથ), નાગેશ્વર જ્યોતિર્લિંગ (દ્વારકા), ઘેલા સોમનાથ (જસદણ, રાજકોટ), નિષ્કલંક મહાદેવ (કોળીયાક, ભાવનગર), જડેશ્વર મહાદેવ (મોરબી), સ્તંભેશ્વર મહાદેવ (કવિ, કંબોઈ) અને ભવનાથ મહાદેવ (જુનાગઢ)ના મંદિરો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા છે. શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ દર્શન અને પૂજા અર્ચના માટે લાઈનો લગાવીને ઊભા છે.

Image Gallery