ગ્લિશ પ્લેયર્સ અને યશસ્વી વચ્ચે બોલાચાલી થઈ:જયસ્વાલ-આકાશ દીપે અંગ્રેજોને અકળાવ્યા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો પાંચમો અને છેલ્લો દિવસ લંડનના ઓવલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે. આજે મેચનો ત્રીજા દિવસ છે.
બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલ પર છે.
નાઇઠ વોચમેન તરીકે આવેલા આકાશ દીપે 66 રન બનાવ્યા. તેને જીમી ઓવરટને ગસ એટકિન્સનના હાથે કેચ કરાવ્યો. આકાશ દીપે જયસ્વાલ સાથે 107 રનની ભાગીદારી કરી.
ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ:આકાશ દીપ 2011 પછી ઓવલ મેદાન પર ઇંગ્લેન્ડ સામે 50 થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય નાઈટ વોચમેન બન્યો છે. તેની પહેલા અમિત મિશ્રાએ 2011માં ઇંગ્લેન્ડ સામે 84 રન બનાવ્યા હતા.