સ્વતંત્રતા દિવસ નિમિતે શૌર્ય અને સેવા ચંદ્રકોની જાહેરાત:ગુજરાતના 2 પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ અને 21ની પ્રસંશનીય સેવા માટે પસંદગી
સ્વતંત્રતા દિવસ, 2025ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ (HG&CD) અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે.233 કર્મચારીઓને શૌર્ય ચંદ્રક (GM), 99 કર્મચારીઓને વિશિષ્ટ સેવા ચંદ્રક (PSM) અને 758 કર્મચારીઓને મેરીટોરીયસ સર્વિસ ચંદ્રક (MSM) એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના બે પોલીસ અધિકારીઓની પ્રેસિડેન્ટ એવોર્ડ અને 21ની પ્રસંશનીય સેવા માટે પસંદગી કરવામાં આવી છે.
પ્રેસિડેન્ટ એવોર્ડ માટે પસંદગી
- પીયૂષ પટેલ, ACB, ગુજરાત
- મુકેશ સોલંકી, ડીવાયએસપી શરદ સિંઘલ, IG
પ્રસંશનીય સેવા માટે પસંદગી
- શરદ સિંઘલ, IG
- કે.એન. ડામોર, IG
- આર.પી.બારોટ, DIG
- બી.એલ, દેસાઈ, ડીવાયએસપી
- મહાવીરસિંહ વાઘેલા, ડીવાયએસપી
- બી.એન.દવે, ડીવાયએસપી
- કે.એ.પાટીલ, ASI
- મિલિન્દ સુર્વે, ઈન્સપેક્ટર
- અનિલકુમાર ગામિત, ASI
- પરેશ કુમાર પટેલ, ASI
- લલિત જોશી, ઈન્સપેક્ટર
- આર.આર.ભદોરિયા, હેડ કોન્સ્ટેબલ
- રાજેન્દ્રસિંહ માનસિંહ સોલંકી, ASI
- સહદેવભાઈ વરવાભાઈ દેસાઈ, ASI
- વિનોદકુમાર નામદેવ વાડલે, ASI
- વિક્રમસિંહ નટુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ
- વી.કે.રાઠોડ, સબ ઈન્સપેક્ટર
- પંકજસિંહ કુબેરસિંહ રાણા, સબ ઈન્સપેક્ટર
- વિરેન્દ્રસિંહ પરબતસિંહ ચાવડા, ASI
- રમેશકુમાર ત્રિપાઠી, કોન્સ્ટેબલ
- બકુલ હરજીવનભાઈ પરમાર, ASI
