Loading...

યૂપી બિહાર સહિત 15 રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 8 રાજ્યમાં ઓરેન્જ એલર્ટ

શારદીય નવરાત્રિ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે 27 સપ્ટેમ્બરે આઠ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશ સહિત 15 રાજ્યોમાં યેલો અને ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે.

Image Gallery