380 કરોડના બજેટમાં બનેલી વિજય થલાપતિની Jana Nayaganને મળ્યું UA સર્ટિફિકેટ
થલાપતિ વિજયની મોસ્ડટ અવેટેડ ફિલ્મ જન નાયકનને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે.આ ફિલ્મ સુપરસ્ટારની છેલ્લી ફિલ્મ છે. જેન નેતાની રીલિઝ ડેટ પાછળ ગઈ છે. જેના વિશે જાણકારી બુધવારના રોજ ફિલ્મના પ્રોડક્શન હાઉસ KVN આપી હતી. પ્રોડક્શન હાઉસે જણાવ્યું હતુ કે, આ નિર્ણય સર્ટિફિકેટ ન મળવાને કારણે લેવામાં આવ્યો છે. પરંતુ હવે થલાપતિ વિજયની જન નાયકનને UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે. પરંતુ રિલીઝને લઈ હજુ સુધી કોઈ અપટેડ આપ્યું નથી.
કેટલાક લોકો થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મના નામથી અસમંજસમાં છે કે આ ફિલ્મનું નામ જન નાયકન છે કે, જન નેતા છે. થલાપતિ વિજયની જન નયાકન તમિલ,તેલુગુ, કન્ન્ડ અને મલાયલમ સિવાય હિન્દીમાં પણ રિલીઝ થશે.જેના હિન્દી વર્ઝનનું ઓફિશિયલ ટાઈટલ જન નેતા છે.