Loading...

Gut Health: ગુજરાતી ખોરાક પ્રેમીઓ માટે પેટને તંદુરસ્ત રાખનારા છે 5 ફર્મેન્ટેડ ફૂડ, જાણો તેના વિશે

આજના ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં આંતરડાની તંદુરસ્તી (ગટ હેલ્થ) એક પ્રકારનું સુપરપાવર બની ગઈ છે. કારણ કે પેટ સ્વસ્થ હોય, તો આખું શરીર ખુશ રહે. મજબૂત પાચન પ્રણાળી માટે સૌથી મોટો સહારો છે ફર્મેન્ટેડ ફૂડ્સ. આ ખોરાકમાં રહેલા પ્રોબાયોટિક્સ પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને સક્રિય કરે છે, જે પાચનને સરળ બનાવી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

 

કાંજી (Kanji): કાંજી એક હેલ્ધી પ્રોબાયોટિક ડ્રિન્ક છે જે તમારી ગટ હેલ્થ માટે શ્રેષ્ઠ છે. તેને વિવિધ શાકભાજી સાથે તૈયાર કરી શકાય છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ પેચકપદાર્થ શરીરને પાચન તથા ઊર્જા આપે છે