Loading...

Gold Silver Price Today :સપ્તાહના પહેલા દિવસે સોનું થયું સસ્તું, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો તમારા શહેરના ભાવ

Gold Rate Today : મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹156,590 પ્રતિ 10 ગ્રામ છે. લખનૌમાં 22 કેરેટ સોનાનો ભાવ હાલમાં ₹143,690 પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદમાં 24 કેરેટનો ભાવ ઘટીને ₹156,640 પ્રતિ 10 ગ્રામ થયો છે.

 

નવા અઠવાડિયાના પહેલા દિવસે પણ સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો છે. 9 ફેબ્રુઆરી, સોમવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹156,740 પ્રતિ 10 ગ્રામ થયો. મુંબઈમાં ભાવ ₹156,590 પ્રતિ 10 ગ્રામ થયો છે.

 

દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.143,690 છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.156,740 નોંધાયો છે.તો મુંબઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.143,540 છે અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ.156,590 છે.