Loading...

Grah Gochar 2026: ફેબ્રુઆરીના અંતમાં શનિ, શુક્ર સહિત 6 ગ્રહો બનાવશે મહાન સંયોગ, આ રાશિઓનું ખુલશે ભાગ્ય; ધનલાભ થશે

ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની અસર સામાન્ય માણસના જીવન પર સીધી પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોનું ગોચર હોય કે તેમની યુતિ દ્વારા બનતો કોઈ પણ સંયોગ હોય મનુષ્યના જીવન પર તેની સકારાત્મક કે નકારાત્મક અસરો ચોક્કસ પડે છે. ગ્રહો સમયાંતરે પોતાની રાશિઓ બદલતા રહે છે, જેથી કોઈને કોઈ સંયોગ બને છે. તેવી જ રીતે ફેબ્રુઆરી 2026નો અંતિમ સપ્તાહ જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ સમય અનેક મોટા ગ્રહો પ્લેનેટરી અલાઇન્મેન્ટમાં નજરે આવશે.